સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ બનશે જસ્ટિસ સૂર્યકાંત

મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતના નામની ભલામણ કરી, 14 મહિના કાર્યકાળ
સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ બનશે જસ્ટિસ સૂર્યકાંત

સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ અને તેમના અનુગામી જસ્ટિસ સૂર્યકાંત