ફુકેટમાં વહેલી સવારે આગનો તાંડવ! 11નાં મોત, પ્રવાસીઓ અંગે સામે આવી મોટી રાહતની વાત

થાઇલેન્ડના ફુકેટમાં આગની ભયાનક દુર્ઘટના: 11નાં મોત, અનેક ઘાયલ. પટોંગ નજીકની ઇમારતમાંથી શરૂ થયેલી આગે અનેક ઇમારતોને ઝપેટમાં લીધી. શું હતું આગનું કારણ? ...
થાઇલેન્ડના ફુકેટમાં પટોંગ નજીક વાણિજ્યિક ઇમારતમાં લાગેલી ભીષણ આગ

થાઇલેન્ડના ફુકેટમાં ભીષણ આગથી 11 લોકોનાં મોત અને અનેક લોકો ઘાયલ થયા