રશિયા-યુક્રેન યુદ્ધનો નવો મોરચો? લિબિયામાં રશિયન યુદ્ધજહાજ પર ડ્રોન હુમલો!

પૂર્વી લિબિયાના બેનગાઝી નજીક રશિયન યુદ્ધજહાજ 'મર્ક્યુરી' પર શંકાસ્પદ યુક્રેનિયન દરિયાઈ ડ્રોન હુમલાના અહેવાલથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે.
લિબિયાના બેનગાઝીમાં રશિયન યુદ્ધજહાજ પર યુક્રેનિયન ડ્રોન હુમલો

લિબિયાના બેનગાઝી નજીક રશિયન યુદ્ધજહાજ પર શંકાસ્પદ ડ્રોન હુમલા બાદ આગ લાગી હોવાના અહેવાલ