ભારત સામે ચીન-પાકિસ્તાનની નવી ચાલ? અમેરિકાના રિપોર્ટમાં બે મોરચે યુદ્ધની ચિંતા

ભારત સામે ચીન અને પાકિસ્તાનની વધતી લશ્કરી ભાગીદારી હવે અમેરિકાની નજરમાં પણ ચિંતાનો વિષય બની છે!
ચીન-પાકિસ્તાનની લશ્કરી ભાગીદારીથી ભારત સામે પડકાર

અમેરિકાના રિપોર્ટમાં ચીન-પાકિસ્તાનની વધતી લશ્કરી ભાગીદારી અંગે ચિંતા વ્યક્ત કરાઈ