ઇન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ જિબ્રાન રાકાનું રાજીનામું! શૈક્ષણિક લાયકાતના વિવાદથી રાજકારણમાં ખળભળાટ

ઇન્ડોનેશિયાના રાજકારણમાં મોટો ભૂકંપ! ઉપરાષ્ટ્રપતિ જિબ્રાન રાકાએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ઇન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ જિબ્રાન રાકાના રાજીનામાથી રાજકીય સંકટ

ઇન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ જિબ્રાન રાકાના રાજીનામા બાદ દેશમાં રાજકીય ઉથલપાથલ તેજ બની