‘અબ્દુલ જેહાદી છે!’ ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં ખળભળાટ, સેનેટમાં પ્રવેશ પહેલાં મેટલ ડિટેક્ટરની વાત કેમ કરી?

અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પનો મોટો ધડાકો! ડેમોક્રેટિક ઉમેદવાર અબ્દુલ અલ-સૈયદને ‘જેહાદી’ ગણાવ્યા અને સેનેટમાં પહોંચે તો મેટલ ડિટેક્ટરથી તપાસ કરવાની કરી ...
ટ્રમ્પનું અબ્દુલ અલ-સૈયદ પર વિવાદિત નિવેદન

અબ્દુલ અલ-સૈયદ પર ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદિત ટિપ્પણીથી અમેરિકામાં રાજકીય વિવાદ