પાકિસ્તાનમાં એમ્બ્યુલન્સમાં જ મોતનો વિસ્ફોટ! ઓક્સિજન સિલિન્ડર ફાટતાં 10નાં મોત

દર્દીને હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સમાં અચાનક શું થયું? ઓક્સિજન સિલિન્ડર ફાટતાં ડિલિવરી બાદ સારવાર માટે જઈ રહેલી મહિલાનું પણ મોત થયું.
પાકિસ્તાનમાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર વિસ્ફોટથી 10 લોકોનાં મોત

પાકિસ્તાનમાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતાં 10નાં મોત