લક્ષ્મીનારાયણ મંદિરમાં એક યુવકે હંગામો મચાવ્યો, મા દુર્ગાની મૂર્તિ તોડી નાખી, પૂજારીને પર માર્યો માર

મધ્યપ્રદેશના મુરેનામાં ક્ષ્મીનારાયણ મંદિરમાં એક યુવકે હંગામો મચાવ્યો અને મા દુર્ગાની મૂર્તિ તોડી નાખી અને ફેંકી દીધી...
લક્ષ્મીનારાયણ મંદિરમાં એક યુવકે હંગામો મચાવ્યો, મા દુર્ગાની મૂર્તિ તોડી નાખી, પૂજારીને પર માર્યો માર

આરોપી યુવકે મંદિરના પૂજારી પર પણ હુમલો કર્યો અને તેનું માથું ફોડી નાખ્યું...