કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં અચાનક નાસભાગ, 25 લોકો ઘાયલ; શું થયું હતું?

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કા ...
કોલકાતા દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ, 25 લોકો ઘાયલ

કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ વચ્ચે નાસભાગ, 25 લોકો ઘાયલ.