એલોન મસ્ક સામે ઓવૈસીનો પડકાર: “મોદીનો વિરોધ અલગ, ભારતના નિર્ણયો કોઈ વિદેશી નહીં કરે”

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ
એલોન મસ્કના સ્ટારલિંક વિવાદ પર ઓવૈસી અને રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

સ્ટારલિંક વિવાદમાં ઓવૈસીનું નિવેદન