વિક્રમ ભટ્ટ પર ₹30 કરોડની છેતરપિંડીનો આરોપ
નકલી બિલથી ઠગી, પત્ની શ્વેતાંબરીના ખાતામાં પૈસા ટ્રાન્સફર;કો-પ્રોડ્યૂસર અને વેન્ડરનીપૂછપરછ

વિક્રમ ભટ્ટ

વિક્રમ ભટ્ટ
બોલિવુડના જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યૂસર વિક્રમ ભટ્ટ પર રાજસ્થાનના ઉદયપુર સ્થિત ઇન્દિરા IVFના માલિક ડૉ. અજય મુરડિયાએ ₹30 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. પોલીસે વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ સહિત કુલ 8 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ કેસમાં 17 નવેમ્બરે વિક્રમ ભટ્ટના કો-પ્રોડ્યૂસર મહેબૂબ અંસારી અને વેન્ડર સંદીપ વિશ્વનાથ ત્રિભુવનની ધરપકડ કરવામાં આવી છે. બંને હાલ 18થી 23 નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર છે.
પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસોઉદયપુર પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા બંને આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું છે કે:
ડૉ. અજય મુરડિયાની ફરિયાદ અનુસાર:
આ મામલાએ બોલિવુડમાં ફિલ્મ નિર્માણમાં રોકાણકારો સાથે થતી છેતરપિંડીના મુદ્દે ફરી ચર્ચા છેડી છે. પોલીસે વિક્રમ ભટ્ટની ધરપકડ માટે ટીમો રવાના કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ