ફૂલો આજે 'ભાવ' ખાશે?
હૈયાની વાત હોઠ સુધી લાવવામાં ફૂલો આજે 'ભાવ' ખાશે

પ્રેમ કરનારા અથવા દિલની વાત પ્રેમથી કહેવા માટે દુનિયાભરમાં વેલેન્ટાઇન્સ ડે ખાસ હોય છે.

પ્રેમ કરનારા અથવા દિલની વાત પ્રેમથી કહેવા માટે દુનિયાભરમાં વેલેન્ટાઇન્સ ડે ખાસ હોય છે.
જો તમે પણ વેલેન્ટાઈન ડેને તમારા પાર્ટનર માટે ખાસ બનાવા માગો છો તો આ દિવસને ખાસ અને યાદગાર બનાવવા માટે તમે કંઈક અલગ અને કલાસી કરી શકો છો. જેનાથી વેલેન્ટાઈન ડે તમારા પાર્ટનર માટે હંમેશા ખાસ રહેશે
માન્યતા છે કે, આ દિવસે લોકો દિલની વાત કહે છે અને જણાવે છે કે તેઓ તેમને પ્રેમ કરે છે. આ દિવસે પ્રેમની અભિવ્યક્તિ માટે ફૂલો અને તેમાંય ગુલાબથી વધુ આદર્શ માધ્યમ બીજું કોઈ જ નથી. આથી સવારથી કોલેજના યુવક-યુવતીઓ અને દંપતીઓ ફૂલોની ખરીદી કરતા હોય છે. જેને કારણે ફૂલોના અને ખાસ કરીને ગુલાબના ભાવ આસમાને પહોંચી જાય છે. ફૂલોમાં પણ હવે વિવિધ વેરાઇટિઝ જોવા મળી રહી છે.
ત્યારે આજના દિવસને ખાસ બનાવવા લોકો ફુલોમાં પણ નવુ નવુ શોધે છે ત્યારે બેનેફિટ ન્યુજે આજના ખાસ દિવસે અમદાવાદમાં આવેલ રામી બ્રધર્સ કે જે ફૂલોના ખૂબ મોટા વિક્રેતા છે તેમની મુલાકાત લઈ આજના દિવસની ફૂલોની વેચાણ વિશે માહિતી લીધી છે
રિપ્પલ રામી (રામી બ્રધર્સ ફ્લોરિસ્ટ)નું કહેવું છે આજના દિવસમાં ગુલાબનું મહત્વ સૌથી વધારે હોય છે માટે લોકો લાલ ગુલાબ અને ફૂલોના બુકે લઈ એને ઉપર આપવાનું ખૂબ પસંદ કરે છે ત્યારે ગુલાબની કિંમત ૪૦ ₹ જ છે જે સામાન્ય બજાર કિંમત છે પણ આજે માંગ વધુ છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ