Uttarakhand : કેદારનાથ અને હેમકુંડ સાહિબ માટે રોપવે પ્રોજેક્ટ, યાત્રા હવે વધુ સરળ!

કેદારનાથ અને હેમકુંડ સાહિબની યાત્રા હવે વધુ સરળ બનશે, કારણ કે કેન્દ્રીય કેબિનેટે 6,800 કરોડના ખર્ચે બે મોટા રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે...
Uttarakhand : કેદારનાથ અને હેમકુંડ સાહિબ માટે રોપવે પ્રોજેક્ટ, યાત્રા હવે વધુ સરળ!

રોપવે પ્રોજેક્ટ દ્વારા કેદારનાથ અને હેમકુંડ સાહિબ યાત્રા હવે વધુ આરામદાયક...