મહારાષ્ટ્રમાં ઘઉં ખાવાથી અનેક લોકો થઈ ગયા ટકલા

વાળ ખરવાની ફરિયાદો બાદ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
મહારાષ્ટ્રમાં ઘઉં ખાવાથી અનેક લોકો થઈ ગયા ટકલા

રાશનમાં મળતા ઘઉં ખાવાથી મહારાષ્ટ્રના ગામડાના લોકોના વાળ ખર્યા હતાં: રિપોર્ટમાં થયો ખુલાસો