ટાઇગર મેમણના મિલકતો પર કોર્ટનો મોટો આદેશ, 32 વર્ષ પછી કેમ ચર્ચામાં આવ્યો આ કેસ...!

1993 ના બોમ્બ વિસ્ફોટના માસ્ટરમાઈન્ડ ટાઇગર મેમણ અને તેના પરિવારની 14 મિલકતો પર મોહાલી સ્પેશિયલ ટાડા કોર્ટનો મોટો નિર્ણય...
ટાઇગર મેમણના મિલકતો પર કોર્ટનો મોટો આદેશ, 32 વર્ષ પછી કેમ ચર્ચામાં આવ્યો આ કેસ...!

કોર્ટે ટાઇગર મેમણની 14 મિલકતો પર સરકારને કબજો આપ્યો...