ધર્મ બદલ્યો તો અનામતનો લાભ મળશે? સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તમિલનાડુ સરકારને ઝટકો!

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!
ધર્માંતરણ બાદ BC મુસ્લિમ અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ધર્માંતરણ બાદ BC મુસ્લિમ અનામતના લાભ અંગે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી