SC-ST અનામત વધારવાનો કાયદો રદ! હાઈકોર્ટે 50%ની મર્યાદા પર શું કહ્યું?

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?
કર્ણાટક હાઈકોર્ટે SC-ST અનામત વધારતો કાયદો રદ કર્યો

કર્ણાટક હાઈકોર્ટે SC-ST અનામત વધારતો કાયદો રદ કર્યો, 50% અનામત મર્યાદા પર મોટો ચુકાદો