ફ્રેન્કફર્ટથી દિલ્હી જતી ફ્લાઇટમાં શું થયું? હાઇજેક કોડ મળતાં જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
એર ઈન્ડિયા AI-2030નું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ

હાઇજેક કોડ બાદ એર ઈન્ડિયાનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ