ભાજપ દ્વારા લોકશાહીનું હનન, વક્ફ સુધારા બિલ પર સોનિયા ગાંધીના આકરા પ્રહારો...

સોનિયા ગાંધીએ નવા સંસદ ભવનમાં વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ મૂક્યો અને ચીન મુદ્દે સરકારની નિષ્ફળતા પર પ્રશ્નો ઉઠાવ્યા...
ભાજપ દ્વારા લોકશાહીનું હનન, વક્ફ સુધારા બિલ પર સોનિયા ગાંધીના આકરા પ્રહારો...

ચીન મુદ્દે પણ ભાજપ સરકાર નિષ્ફળ : સોનિયા ગાંધી