ઘોર કળિયુગ! ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ આપ્યો બાળકને જન્મ, જાણો ક્યાં બની આ ઘટના

સોમવારે બોર્ડની પરીક્ષા આપ્યા પછી છાત્રાલયમાં પરત ફર્યા બાદ વિદ્યાર્થીએ એક બાળકીને જન્મ આપ્યો...
ઘોર કળિયુગ! ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ આપ્યો બાળકને જન્મ, જાણો ક્યાં બની આ ઘટના

ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં સરકારી રહેણાંક શાળાની ઘટના...