'15 કરોડની ઓફર, 7 ધારાસભ્યોને બોલાવ્યા...', પરિણામ પહેલા સંજય સિંહે BJP પર મોટા આરોપ

જો BJP એક્ઝિટ પોલના પરિણામોથી ખુશ છે તો તેમણે એક્ઝિટ પોલના આધારે પોતાની સરકાર બનાવવી જોઈએ : Saurabh Bhardwaj
'15 કરોડની ઓફર, 7 ધારાસભ્યોને બોલાવ્યા...', પરિણામ પહેલા સંજય સિંહે BJP પર મોટા આરોપ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ યોજાયું...