રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બન્યા, પ્રવેશ વર્મા નાયબ CM, ગુરૂવારે લેશે શપથ...

દિલ્હીને નવા CM મળ્યા છે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં રેખા ગુપ્તાના નામને મંજૂરી આપવામાં આવી...
રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બન્યા, પ્રવેશ વર્મા નાયબ CM, ગુરૂવારે લેશે શપથ...

નવી સરકારમાં CM પદની રેસમાં આગળ ચાલી રહેલા પ્રવેશ વર્મા નાયબ CM બનશે...