રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી, CM યોગી પણ હાજર રહ્યા...

રાષ્ટ્રપતિનું સ્વાગત રાજ્યપાલ આનંદી બેન પટેલ અને ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે કર્યું...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી, CM યોગી પણ હાજર રહ્યા...

રાષ્ટ્રપતિએ ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવીને સનાતન શ્રદ્ધાને મજબૂત પાયો આપ્યો...