જમ્મુ-કાશ્મીર: સાંબામાં પાકિસ્તાની ધ્વજવાળો ફુગ્ગો મળતા ભયનો માહોલ

ફુગ્ગા પર પાકિસ્તાનનું નામ અને ધ્વજ લખેલો હતો. આ ફુગ્ગો ગામની એક મહિલાને ખેતરમાંથી મળી આવ્યો હતો
જમ્મુ-કાશ્મીર: સાંબામાં પાકિસ્તાની ધ્વજવાળો ફુગ્ગો મળતા ભયનો માહોલ

પાકિસ્તાનનો ફુગ્ગો મળ્યો