મા બગલામુખી મંદિર પાસે કાર નાળામાં તણાઈ, 8 શ્રદ્ધાળુઓનાં મોત

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.
નલખેડામાં વરસાદી નાળામાં કાર તણાઈ, 8નાં મોત

મા બગલામુખી મંદિર પાસે વરસાદી નાળામાં કાર તણાઈ, 8 શ્રદ્ધાળુઓનાં મોત