તળાવ પાસે મળ્યા કપડાં-ચંપલ… પછી મળી 3 બાળકીની લાશ! આખરે શું થયું?

તળાવમાં નહાવા ગઈ હતી 3 માસૂમ બાળકી, કલાકો બાદ સામે આવ્યું એવું ભયાનક સત્ય કે ગામમાં છવાયો શોક
છત્તીસગઢના કોરબામાં અલ્ગુ તળાવમાં 3 બાળકીનાં મોત

કોરબાના અલ્ગુ તળાવમાં ડૂબી 3 બાળકીનાં મોત