Mumbai લોકલ ટ્રેન દુર્ઘટના: રેલવેના સુરક્ષા પગલાં, ઓટોમેટીક દરવાજા લગાવશે

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં આઠ મુસાફરો ટ્રેનમાંથી પડ્યા, જેમાંથી પાંચનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા.
Mumbai લોકલ ટ્રેન દુર્ઘટના: રેલવેના સુરક્ષા પગલાં, ઓટોમેટીક દરવાજા લગાવશે

દુર્ધટના બાદ સફાળુ જાગ્યુ તંત્ર