મુંબઈ CNG કટોકટી:ઓટો-ટેક્સી-બેસ્ટ બસો થંભી

પાઇપલાઇન તૂટતાં શહેર ઠપ્પ, ઓટો-ટેક્સી-બેસ્ટ બસો થંભી, લોકલ-મેટ્રો પર ભીડ વધવાની આશંકા
Mumbai comes to a standstill after CNG pipeline breaks

CNGની પાઈપલાઈન તૂટી જતાં મુંબઈ ઠપ થયું