ભારતમાં ચોમાસાનો દોર: વરસાદની આફત, વીજળીનો કહેર

વીજળી પડતાં યુપીમાં 13, મહારાષ્ટ્રમાં 9નાં મોત, કેરળમાં શાળાઓ બંધ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં ભારે વરસાદની શક્યતા.
ભારતમાં ચોમાસાનો દોર: વરસાદની આફત, વીજળીનો કહેર

અનેક રાજ્યોમાં ત્રાટકી આકાશી આફત