યુપીના સોનભદ્રમાં ખાણ ધસી પડી... 15 મજૂરો ફસાયા

પર્વતનો ભાગ ધસી પડતાં 2 શ્રમિકોના મોત, 15થી વધુ મજૂરો દટાયા હોવાની આશંકા
સોનભદ્રમાં ખાણ ધસી પડી

યુપીના સોનભદ્રમાં ખાણ ધસી પડી