તમે મને ગોળી મારી દો તો પણ...પશ્ચિમ બંગાળમાં વકફ કાયદો લાગુ નહીં થાય...

પશ્ચિમ બંગાળમાં વકફ કાયદો લાગુ કરવામાં આવશે નહીં. કોલકાતામાં એક કાર્યક્રમ દરમિયાન, CM મમતાએ જાહેરાત કરી...
તમે મને ગોળી મારી દો તો પણ...પશ્ચિમ બંગાળમાં વકફ કાયદો લાગુ નહીં થાય...

મમતા બેનર્જી વકફ સુધારા કાયદા પર આપી પ્રતિક્રિયા...