પૂર્વ સીએમ કમલનાથની 26 વીઘા જમીન પર ભૂમાફિયાએ કર્યો કબ્જો? જાણો શું છે સમગ્ર મામલો

એક તરફ 1998ની કથિત વસિયત, બીજી તરફ 2003નું મૃત્યુ પ્રમાણપત્ર... જ્યારે કમલનાથે 2026માં વારસાઈ માટે અરજી કરી ત્યારે સામે આવ્યું ચોંકાવનારું કનેક્શન!
કમલનાથના પિતાની 26 વીઘા જમીનનો કથિત છેતરપિંડી કેસ

કમલનાથની 26 વીઘા જમીનના કથિત છેતરપિંડી કેસમાં બે આરોપીની ધરપકડ