નાઇટ શિફ્ટમાં અચાનક બોઈલર બ્લાસ્ટ, 5 કામદારોના મોત; 10થી વધુ ઘાયલ

તિરુપતિની ફાર્મા ફેક્ટરીમાં નાઇટ શિફ્ટ દરમિયાન અચાનક એવો ધડાકો થયો કે આખા યુનિટમાં અફરાતફરી મચી ગઈ!
તિરુપતિની ફાર્મા ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ બાદ ભીષણ આગ

તિરુપતિની ફાર્મા ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ બાદ લાગેલી આગ અને બચાવ કામગીરી