રથયાત્રા મામલે કલિંગ સેનાની ઈસ્કોનને આકરી ચેતવણી!

ઇસ્કોન સામે કલિંગ સેનાનો પરંપરા ભંગનો આરોપ, જગન્નાથપુરીની રથયાત્રાથી દૂર રહેવા આપી ચીમકી
રથયાત્રા મામલે કલિંગ સેનાની ઈસ્કોનને આકરી ચેતવણી!

ઓડિશાના જગન્નાથપુરીમાં યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ફાઈલ તસવીર