કઠુઆના જથાના જંગલોમાં આતંકીઓ સાથે ભયાનક અથડામણ

4 પોલીસ શહીદ, 5 ઘાયલ, 2 આતંકી ઠાર, 4થી વધુ છુપાયેલા આતંકીઓની શોધ અને ઓપરેશન ચાલુ
કઠુઆના જથાના જંગલોમાં આતંકીઓ સાથે ભયાનક અથડામણ

કઠુઆ જિલ્લાના જંગલમાં આતંકવાદીઓ વિરુધ્ધ ઓપરેશન