ભારતે યુએનમાં આતંકવાદની નિંદા કરી, પાકિસ્તાનનું નામ લીધા વિના તેને નિશાન બનાવ્યું

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. આતંકવાદ ફેલાવવા બદલ નામ લીધા વગર તેની આકરી ટીકા પણ કરી છે
United Nations

United Nations