પતિ સાથે રહેતી પત્નીના અન્ય સાથે સંબંધ હોય તો પણ જન્મેલું બાળક પતિનું જ ગણાય : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે છેલ્લા બે દસકાથી ચાલી રહેલા એક કેસમાં અંતિમ ચુકાદો આપ્યો હતો
પતિ સાથે રહેતી પત્નીના અન્ય સાથે સંબંધ હોય તો પણ જન્મેલું બાળક પતિનું જ ગણાય : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે પ્રાઇવસીના અધિકારને ધ્યાનમાં રાખીને અંતે પુત્રની માગ ઠુકરાવી હતી