સોલાપુરમાં ભયાનક માર્ગ અકસ્માત: એક પછી એક ત્રણ વાહનો અથડાયા, 3 લોકોના મોત

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મોહોલ તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માત થયો
સોલાપુરમાં ભયાનક માર્ગ અકસ્માત: એક પછી એક ત્રણ વાહનો અથડાયા, 3 લોકોના મોત

ભયાનક માર્ગ અકસ્માત