Dwarka : બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો તોડવાની કામગીરીને પડકારતી અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી

અરજીઓ ફગાવ્યા બાદ રાજ્ય સરકારે મસ્જિદો અને ધાર્મિક સ્થળોના ગેરકાયદે દબાણો તોડવાની કામગીરી આરંભી...
Dwarka : બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો તોડવાની કામગીરીને પડકારતી અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી

એક મહિના અગાઉ રાજ્ય સરકારે ગેરકાયદે દબાણો હટાવવા ઓપરેશન હાથ ધર્યું હતું...