ઉત્તરપ્રદેશમાં ગુજરાત ATSની આતંકીના ઘરે તપાસ

લખીમપુર ખેરી જિલ્લાના સિંગાઈ ગામમાં આતંકવાદી સુહેલના ઘરે પહોંચી તપાસ હાથ ધરી
ઉત્તરપ્રદેશમાં ગુજરાત ATSની આતંકીના ઘરે તપાસ

લખીમપુર ખેરીના સિંગાઈ ગામમાં સુહેલના ઘરે ગુજરાત ATSની તપાસ