એક નેતા એવા પણ કે,ચપ્પલની માળા પહેરાવવા લોકોને કરી રહ્યા છે અપીલ

'જો હું કામ ન કરું તો મને ચપ્પલનો હાર પહેરાવો', બિહારના ભૂતપૂર્વ મંત્રી ખુર્શીદ આલમે સ્ટેજ પરથી જાહેરાત કરી...
એક નેતા એવા પણ કે,ચપ્પલની માળા પહેરાવવા લોકોને કરી રહ્યા છે અપીલ

ખુર્શીદ આલમે વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો પણ આપવામાં આવી હતી...