Haryana : ફતેહાબાદમાં ભાખરા કેનાલમાં અકસ્માત, 5 મહિલાઓ સહિત 9 મોત, 3 ગુમ

અકસ્માત સમયે વાહનમાં 14 લોકો મુસાફરી કરી રહ્યા હતા અને એક વ્યક્તિ અને 11 વર્ષના છોકરાને બચાવી લેવામાં આવ્યા છે...
Haryana : ફતેહાબાદમાં ભાખરા કેનાલમાં અકસ્માત, 5 મહિલાઓ સહિત 9 મોત, 3 ગુમ

અકસ્માત સર્જાતું ક્રુઝર વાહન પંજાબથી પરત ફરી રહ્યું હતું...