VITયુનિવર્સિટીમાં રોગનો કહેર, વિદ્યાર્થીઓનો હોબાળો

મૂળભૂત સુવિધાઓના અભાવ અને કમળાના કેસોથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ તોડફોડ અને આગચંપી કરી
VITયુનિવર્સિટીમાં રોગનો કહેર, વિદ્યાર્થીઓનો હોબાળો

VIT યુનિવર્સિટીમાં કમળો ફાટી નીકળ્યો