દિલ્હીની હવામા થોડો સુધારો છતાં ખતરો યથાવત

રાજધાનીમાં ધુમ્મસ છવાઈ ગયું છે, જોકે 'ગંભીર' પરિસ્થિતિમાંથી થોડી રાહત મળી છે
દિલ્હીની હવામા થોડો સુધારો છતાં ખતરો યથાવત

ઘણા વિસ્તારો 'ખૂબ જ ખરાબ' શ્રેણીમાં