મહાકુંભ પર CM મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'આ મૃત્યુ કુંભ છે'

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું...
મહાકુંભ પર CM મમતા બેનર્જીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'આ મૃત્યુ કુંભ છે'

સરકારે કુંભ માટે કોઈ વ્યવસ્થા કરી ન હતી - મમતા