છત્તીસગઢ: બીજાપુરમાં 50 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ

02 પ્લાટૂન સભ્યો, મિલિશિયાના સભ્યો અને અન્ય મુખ્ય માઓવાદી સંગઠનના સભ્યોનો સમાવેશ, પોલીસ અધિક્ષકે કહ્યું, 'માઓવાદી સંગઠનથી મોહભંગની નિશાની',
છત્તીસગઢ: બીજાપુરમાં 50 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ

50 નક્સલવાદીઓનું આત્મસમર્પણ