CBSE: ધોરણ 10ની બીજી પરીક્ષા કોણ આપી શકશે? જાણો

CBSEએ ધોરણ 10ની દ્વિ-પરીક્ષા પ્રણાલી પર સ્પષ્ટતા કરી, બીજી પરીક્ષા માત્ર ગુણ સુધારવા માટે
CBSE: ધોરણ 10ની બીજી પરીક્ષા કોણ આપી શકશે? જાણો

એક્સટર્નલ એસેસમેન્ટમાં 50 થી ઓછા ગુણ હશે તેવા વિદ્યાર્થીઓ બીજી પરીક્ષા આપી શકશે નહી