CBI એ ગેનબિટકોઈન કૌભાંડમાં 23.94 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી અને અન્ય પુરાવા કર્યા જપ્ત

CBI ગેઇનબિટકોઇન કૌભાંડમાં વ્યાપક અને નિષ્પક્ષ તપાસ કરવા અને ગુનેગારોને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ
CBI એ ગેનબિટકોઈન કૌભાંડમાં 23.94 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી અને અન્ય પુરાવા કર્યા જપ્ત

23.94 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી કરી જપ્ત