તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળીના દિવસે પંજાબમાં પરાળી સળગાવવાના કેસમાં મોટો ઉછાળો! એક જ દિવસમાં 1,152 ખેતરોમાં આગની ઘટનાઓ નોંધાઈ, જ્યારે આ સિઝનનો કુલ આંકડો 4,459 પર પહોંચ્યો!

ઉત્તરાખંડના મંત્રી રેખા આર્યના પતિ સામે ઉત્પીડન, છેતરપિંડી અને હત્યાના પ્રયાસ સહિતના ગંભીર આરોપો છે. આગોતરા જામીનની અરજી ફગાવાઈ, હાઈકોર્ટમાંથી પણ રાહત ન મળી અને હવે ધરપકડ થઈ છે.

જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે બનાવાયેલા UGCના 2026ના નિયમો પર ફરી ચર્ચા તેજ બની છે. સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેન્દ્ર સરકારે નિયમોની સમીક્ષા માટે ખાસ સમિતિ રચવાની વિચારણા વ્યક્ત કરી છે.