99% ડાંગરની કાપણી પૂરી, છતાં પંજાબમાં પરાળી કેમ સળગે છે? આંકડા ચોંકાવનારા!

દિલ્હીની ઝેરી હવા વચ્ચે પંજાબમાં પરાળી બાળવાના 6,874 કેસ સામે આવ્યા! 99% ડાંગરની કાપણી પૂર્ણ થયા પછી પણ ખેતરોમાં આગ કેમ ચાલુ છે?
પંજાબમાં પરાળી બાળવાના 6,874 કેસ અને દિલ્હી વાયુ પ્રદૂષણ

પંજાબમાં પરાળી બાળવાની ઘટનાઓ અને તેના કારણે વધતી વાયુ પ્રદૂષણની ચિંતા